Saturday, 21 October 2023

Wednesday, 14 December 2022

વોટર કુલર બાળકો ને ઠંડુ જળ

 હરસોલ સ્કૂલ માં  કુલર મુકવા નું કામ સુંદર રીતે પર પડ્યું છે.









ધર્મેશ ભાઈ અને બકુલ ભાઈ એ દોડ ધામ કરી આ સેવા કાર્ય થયું છે.

Friday, 15 April 2022

Thanda pani

 In mathura opp.bus stand at shani mandir.water tank and cooling water.




Saturday, 25 December 2021

ठंड में उरन वस्त्र दान

 ठंड में उरन वस्त्र के दान का महत्व है । महेशभाई ने बात की अशोकभाई का संकल्प हुआ ।51 ब्राह्मण पंडितो को टोपी कम्बल शाल दक्षिणा का आयोजन सम्पन्न हुआ ।



Thursday, 27 May 2021

दान करने का भाग्य

मेरे पास ज्योतिष आध्यात्म काम के लिए जुड़ते रहे उमाबेन वानी की प्रसंशा करुगा । आज कल यह कोरोना से द्रवित हुए उन्हों ने मुजे दान के लिए पूछा । बस उनकी भावना जाग उठी । एक हॉस्पिटल में 51 लाख का दान कर दिया । यह भाग्य में हो तभी हो सकता है । सत्कार्यो से मन को संतोष मिलता है औरो को प्रेरणा।

सत्कार्य करने वाले वंदनीय है ।

Friday, 31 July 2020

કોરોના માં કીટ

કોરોના માં ગરીબ વર્ગ તેમજ બ્રાહ્મણો ને દાન આવક મળી રહે તેનું આયોજન  કર્યું. વિષ્ણુસહસર પાઠ ,રુદ્રાભિષેક જેવા આયોજન દ્વારા તમે બ્રાહ્મણો ને આવક માં મદદ રૂપ થઈ શકો છો.અત્યાર સુધી માં 66 બ્રાહ્મણો ને આવા કાર્ય માં જોડી સન્માનીય રીતે મદદ રૂપ થયા છીયે.


કોરોના માં શિક્ષણ


Corona time and teaching !!

 Doing something giving something  be happy Really made me happy.