Friday, 31 July 2020
કોરોના માં કીટ
કોરોના માં ગરીબ વર્ગ તેમજ બ્રાહ્મણો ને દાન આવક મળી રહે તેનું આયોજન કર્યું. વિષ્ણુસહસર પાઠ ,રુદ્રાભિષેક જેવા આયોજન દ્વારા તમે બ્રાહ્મણો ને આવક માં મદદ રૂપ થઈ શકો છો.અત્યાર સુધી માં 66 બ્રાહ્મણો ને આવા કાર્ય માં જોડી સન્માનીય રીતે મદદ રૂપ થયા છીયે.
Subscribe to:
Posts (Atom)
-
शिक्षा जीवन का महत्वपूर्ण अंग है !! देखो इनको !! आज देओ एस्ट्रो रिसर्च एंड स्टडी कार्य व्यस्त है !!

